કાજળ બની અમાસને સવરતી જોઈ છે,
ફૂલ બની ફોરમને મહેકતા જોઈ છે,
હજારો અજવાળામાં હૃદયને વામળતા જોયા
ક્યાંક ફૂલછોડની ક્યારીમાં ઉદગમતા જીવનને જોયા છે,
મળી આશિષ બધી હવે ખીલેલા યૌવનને ડાળીયે બેઠેલા વૃક્ષને પામતા જોયા..
કિલ્લોલ કેરી અભિએ નભતા, વૃક્ષ કેરી ટોચે ને,
નમતા સુરજે આશ કેરી ટોચે ઉગતા જોયા છે,
કદાચ કોઈ બેઠેલા સપનાનું આ હૈયું મહેકે
આ વૃક્ષ કેરા થડે રાહ જોતા પાંથીએ.,
આગમનના આ આહટે તમોની આ આશ કેરી છબી જોઈ,
અરમાનોની નવી આશની નવી આશની પાંખોના સથવારે નિર્મલ જીવનના સપના જોયા છે...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો